Posts

Showing posts from October, 2024

ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024 દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

Image
 ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024  દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. આ કાયૅકમને સિસ્ટમેટીક અને પદ્ધતિસર આયોજન થકી આપણે  આગણે સૌ પ્રથમવાર  આયોજન કરવામા આવેલ‌ છે જેમા ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવુ ખુબ જરૂરી છે. 1. આદિવાસી સમાજના નવયુવાનોને ધંઘા-રોજગાર માટે  તાલીમબદઘ  અને સેમિનાર થકી પેકટીકલ , જ્ઞાન થકી આપને આકર્ષિત કરવામા આવશે. 2 આ કાયૅકમમા 50000લોકો મુલાકાત લેનાર છે  ભારત સરકારના કેન્દ્રીય રોજગાર કેન્દ્ર દ્વારા નોધણી કરવામા આવશે 3. હાલ સુરતમા આ‌ભારત સરકારના કેન્દ્રીય રોજગાર ક્ષેત્રમાં તાલીમ   લઈ રહેલા વિધાથીર્ઓને તાલીમ પુણૅ થયા પછી સરકારના સાહસ એકમોમા નોકરી માટે ગેરંટી આપી ભરતી કરવામા આવે છે 4. આપણા નજીકમા આવેલા સચીન વાપી તેમજ બીલીમોરા અને હજીરા જેવા‌ વિસ્તારોમાંથી આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં  હજારો નવયુવાનો કોઈપણ જાતના સિક્યોરિટી વગર  નોકરી  કરી રહ્યા છે તેમા તાલીમ સાથે પોતાનામા રહેલ હુન્નર થકી  આગળ નોકરી સિક્યોરિટી સાથે કરી શકાય. 5. આપણા સમાજમાં નવયુવાનોને યોગ્ય દિશા અને તા...