ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम

    

ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम

ચાલો જાણીએ ધોડીયા જાતિનાં કુળનાં અલગ અલગ નામો

લગ્ન જોડતી વેળા એકજ કુળમાં કે ગોત્રમાં "લગ્ન વ્યવહાર" "બાધ" ગણાય છે. જેને સમસ્ત સમાજ પવિત્ર પ્રણાલિકા તરીકે અપનાવે છે. અને જેના કારણે એકજ ગોત્રમાં લગ્ન વ્યવહાર કરવામાં આવતો નથી.

आइये जानते हैं धोडिया जाति के विभिन्न गोत्र नाम

विवाह के समय एक ही कुल या गोत्र में "विवाह" को "बुरा" माना जाता है। जिसे पूरा समाज एक पवित्र व्यवस्था के रूप में अपनाता है। और जिसके कारण एक ही गोत्र में विवाह का चलन नहीं है।

જેમાં નીચે મુજબ ના કુળના નામો છે.

૧. અટારા

ATARA

૨. અંજારિયા

ANJARIYA 

૩. આહિયા (આહિર,દુધનો  વ્યવસાઇ કરનારા)

AAHIYA

૪. ઊગતા સૂર્ય

UGATA SURYA 

૫. ઉગતા સૂર્ય ગરાસિયા

UGTA SURYA GARASIYA

૬. ઉગતા સૂર્ય મોટા ગરાસિયા

UGTA SURYA MOTA GARASIYA

૭. કલમી મહેતા (હિસાબી કામવાળા)

KALMI MAHETA

૮. કચલિયા

KACHALIYA

૯. કેદારિયા 

KEDARIYA

૧૦. કોંકણીય

KAKNIYA

૧૧. કોંકણીયાનાના

KOKNIYANANA

૧૨. કોંકણીયા પાંચ મુળિયા

KOKNIYA PANCH MULIYA

૧૩. કોલ

KOL

૧૪. કુંભારીયા

KUMBHARIYA 

૧૫. કુંભાર નાગલિયા

KUMBHAR NAGALIYA

૧૬. કાળા દેસાઇ

KALA DESAI

૧૭. કાપલી ગરાસિયા

KAPLI GARASIYA

૧૮. કણબી(ખેતી વ્યવસાયમાં રોકાયેલા)

KANBI

૧૯. ખરપેડીયા

KHARPEDIYA

૨૦. ખારવી

KHARVI

૨૧. ખારવા

KHARVA

૨૨. ખર પેઠીઆ(દળવી દાભડયા)

KHAR PETHIYA

૨૩. ગરાસિયા

GARASIYA

૨૪. ગરાસિયા કોંકણ

GARASIYA KOKAN

૨૫. ગરાસિયા કુકડી

GARASIYA KUKDI

૨૬. ગરાસિયા ચીલમી

GARASIYA CHILMI

૨૭. ગરાસિયા ચૌધરી

GARASIYA CHAUDHARI

૨૮. ગરાસિયા ચીકા

GARASIYA CHIKA

૨૯. ગરાસિયા ઠાકોર 

GARASIYA THAKOR

૩૦. ગરાસિયા ધારી

GARASIYA DHARI

૩૧. ગરાસિયા સોનેરી ધનેરી કાપલી

GARASIYA SONERI DHANERI KAPLI

૩૨. ગરાસિયા ઢાઇ તલવારી બ્રાહ્મણ 

GARASIYA DHAI TALVARI BRAHMAN

૩૩. ગરાસિયા ધોડિયા 

GARASIYA DHODIYA

૩૪. ગરાસિયા નાગળા

GARASIYA NAGLA

૩૫. ગરાસિયા નાગર

GARASIYA NAGAR

૩૬. ગરાસિયા બહાદુર 

GARASIYA BAHADUR

૩૭. ગરાસિયા બ્રાહ્મણ 

GARASIYA BARHMAN

૩૮. ગરાસિયા બ્રાહ્મણ કાચ

GARASIYA BRAHMAN KACH

૩૯. ગરાસિયા બ્રાહ્મણ બોડકી 

GARASIYA BRAHMAN BODKI

૪૦. ગરાસિયા બરસી

GARASIYA BARSI

૪૧. ગરાસિયા ભેંસ 

GARASIYA BHENS

૪૨. ગરાસિયા બાલ

GARASIYA BAL

૪૩. ગરાસિયા મોટા 

GARASIYA MOTA

૪૪. ગરાસિયા મોટા બહાદુર 

GARASIYA MOT BAHADUR

૪૫. ગરાસિયા વેરાગી

GARASIYA VERAGI

૪૬. ગરાસિયા માદન

GARASIYA MADAN

૪૭. ગરાસિયા મુળ

GARASIYAMUL

૪૮. ગરાસિયા રજપૂત નાગર

GARASIYA RAJPUT NAGAR

૪૯. ગરાસિયા રાજપૂત 

GARASIYA RAJPUT

૫૦. ગરાસિયા લીમ

GARASIYA LIM

૫૧. ગરાસિયા વેલ

GARASIYA VEL

૫૨. ગરાસિયા વાઢ

GARASIYA VADH

૫૩. ગરાસિયા શુધ્ધ

GARASIYA SHAHI

૫૪. ગરાસિયા શાહી

GARASIYA GARVI

૫૫. ગરાસિયા ગરવી

GARASIYA GARVI

૫૬. ગરાસિયા સાધુ 

GARASIYA SADHU

૫૭. ગરાસિયા શાન

GARASIYA SHAN

૫૮. ગરાસિયા શિકારી 

GARASIYA SHIKARI

૫૯. ગરાસિયા સુરજી

GARASIYA SURJI

૬૦. ગરાસિયા અટળિયા

GARASIYA ATALIYA

૬૧. ગરાસિયા કામ

GARASIYA KAAM

૬૨. ગરાસિયા કાપલી

GARASIYA KAAPLI

૬૩. ગરાસિયા ચેવલી

GARAASIYA CHEVLI

૬૪. ગરાસિયા તુલસી 

GARASIYA TULSI

૬૫. ગરાસિયા કુંથિયા

GARASIYA KUNTHIYA

૬૬. ગરાસિયા કાચ

GARASIYA KACH

૬૭. ગરાસિયા ભટ્ટ 

GARASIYA BHATT

૬૮. ગરાસિયા કાંગોઇ

GARASIYA KANGOI

૬૯. ગરાસિયા વાંસ ફોડ

GARASIYA VANS FOD

૭૦. ગરાસિયા તાબા ધાડીયા લેખ

GARASIYA TABA GHADIYA LEKH

૭‍૧. ગરાસિયા વળવી

GARASIYA VALVI

૭૨. ગાયકવાડી 

GAYAKAVADI

૭૩. ગરાસિયા ધાલતલવાર

GARASIYA DHALTALVAR

૭૪. ગરાસિયાબેસી

GARASIYA BESI

૭૫. ગવરી

GAVA

૭૬. ગોરા દેસાઇ 

GORA DESAI

૭૭. ગરાસિયા કોક

GARASIYAKOK

૭૮. ગરવી

GARVI

૭૯. ગામલા(ગોમતા)

GAMLA

૮૦. ધડીકીઆ

DHADIKIA

૮૧. ધગડીઆ

DHAGADIAA

૮૨. ધબડીઆ

DHABADIYA

૮૩. ધારિયા

DHARIYA

૮૪. ધારિયા મોટા

DHARIYA MOTA

૮૫. ધારિયા દેવલા

DHARIYA DEVLA

૮૬. ધારિયા બ્રાહ્મણકાચ

DHARIYA BHRAMANKACH

૮૭. ધનારૂપા (પૂર્વજોના નામ પરથી)

DHANARUPA

૮૮. ધન પાતળિયા (વેદોને જાણકાર વિદ્વાન)

DHAN PATALIYA

૮૯. ધનુધર્મી (ધનુષ્ય બાણથી સજ્જ અેવા સેનાના ઉપરી)

DHANURDHAMI

૯૦. ધનુપતી

DHANUPATI

૯૧. ધનુધર્મી નાના નાયક

DHANURDHARMI NANA NAYAK

૯૨. ધન ભાટડા

DHAN BHATDA

૯૩. ધારીયા બ્રાહ્મણ દેસાઇ 

DHARIYA BRAHAMAN DESAI

૯૪. ધારીયા ચહ

DHARIYA CHAH

૯૫. ધારીયા પારઇ

DHARIYA PARAI

૯૬. ચૌહાણ 

CHAUHAN

૯૭. ચોબડીઆ

CHOBADIYA

૯૮. ચૌધરી

CHAUDHARI

૯૯. ચટની ચોબડીઆ

CHATNI CHOBADIYA

૧૦૦. ચહરા

CHAHARA

૧૦‍૧. છાહ ઢોળીયા (છાશ ધોળી મુકનાર)

CHHAH DHOLIYA

૧૦૨. છાહ ઢોળા મોટા બગલાણીયા

CHAAH DHOLA MOTA BAGLANIYA

૧૦૩. છાયા

CHHAYA

૧૦૪. જોષી (જોષીયા)

JOSHI

૧૦૫. જોષી મહેતા (ફારસી ભાષાના જ્ઞાતા)

JOSHI MAHETA

૧૦૬. જોતિષા બ્રાહ્મણ (જોષીનું પુર્ણ કાર્ય કરનાર)

JOTISHA BRAHMAN

૧૦૭. જોષી બ્રાહ્મણ

JOSHI BRAHMAN

૧૦૮. ટીધુરિયા

TIGHURIYA

૧૦૯. ટોળી વણઝારીયા 

TOLI VANZARIYA

૧૧૦. ટુકડી ગરાસિયા

TUKDI GARASIYA

૧૧૧. ટાલીયા ભોઇ

TALIYA BHOI

૧૧૨. ઠાકુરીયા

THAKURIYA

૧૧૩. ઠાકુરીયા મોટા 

THAKURIYA MOTA

૧૧૪. ઠાકોર 

THAKOR

૧૧૫. ઢળકિયા (ગમે તે બાજુ ઢળી જનાર)

DHALAKIYA

૧૧૬. ઠાકલર ધન પાતળિયા

DHAKLAR DHANPATALIYA

૧૧૭. ડેલકર

DELKAR

૧૧૮. ડાંડુળિયા (દાંદુળિયા)

DADNULIYA

૧૧૯. ડોયફોડા

DOYFODA

૧૨૦. ડોયફોડા મોટા 

DOYFODA MOTA

૧૨૧. ડાંગ બળિયા

DANG BALIYA

૧૨૨. દળવી (સેનાના ઉપરી)

DALVI

૧૨૩. દાભડીયા

DABHADIYA

૧૨૪. દેસાઇ (વેપાર ધંધામાં રોકાઇ ઉચ્ચ સ્તરના લોકો સાથે વહેવાર રાખનાર)

DESAI

૧૨૫. દેસાઇ મોટા 

DESAI MOTA

૧૨૬. દેસાઇ નાના

DESAI NANA

૧૨૭. દેસાઇ નેવરીયા

DESAI NEVARIYA

૧૨૮. દેસાઇ કાળા

DESAI KALA

૧૨૯. દેસાઇ ગોરા

DESAI GORA

૧૩૦. દેસાઇ બ્રાહ્મણીયા

DESAI BRAHMANIYA

૧૩૧. દેસાઇ નાના નેવરીયા

DESAI NANA NEVARIYA

૧૩૨. નાયક

NAYAK

૧૩૩. નાયક મોટા 

NAYAK MOTA

૧૩૪. નાયક નાના

NAYAK NANA

૧૩૫. નાયક સર

NAYAK SAR

૧૩૬. નાગરિયા (નાગુળીઆ)

NAGRIYA

૧૩૭. નાગર મોટા

NAGARMOTA

૧૩૮. નાગર બ્રાહ્મણ 

NAGAR BRAHMAN

૧૩૯. નીતળ તાળિયા

NITAL TALIYA

૧૪૦. નાના ગરાસિયા

NANA GARASIYA

૧૪૧. નાગલીયા કુંભાર

NAGALIYA KUMBHAR

૧૪૨. નાના વણઝારીયા 

NANA VANZARIYA

૧૪૩. નાગર

NAGAR

૧૪૪. નાના નેવેરીઆ

NANA NAVERIYA

૧૪૫. નાના મોઇ

NAN MOI

૧૪૬. નીતા તાળિયા

NITA TALIYA

૧૪૭. નીવડયા

NIVADYA

૧૪૮. નીતા નાયકા

NITA NAYKA

૧૪૯. નાના કોકણીયા

NANA KOKANIYA

૧૫૦. નાના રાજપૂત

NANA RAJPUT

૧૫૧. પનહોરીઆ (પાનેરિયા પાન અેકત્ર કરનાર લગ્ન સમયના પાનેતરના કારીગર)

PANHORIYA

૧૫૨. પાતળિયા

PATALIYA

૧૫૩. પાંચ બળિયા (મોટા વડીલોનું જુથ)

PANCH BALIYA

૧૫૪. પારઇ મોડીઆ

PARAI MODIA

૧૫૫. પ્રધાન

PRADHAAN

૧૫૬. પાંચ મુળિયા

PANCH MULIYA

૧૫૭. પાલખી ભોઇયા (પાલખી ઉચકનારાઅો)

PALKHI BHOIYA

૧૫૮. પાલખી શિકારી ભોઇ

PALKHI SHIKARI BHOI

૧૫૯. પાંચ લવ્યા

PANCH LAVYA

૧૬૦. પારાઇ ધારિયા

PARAI DHARIYA

૧૬૧. પોડણીયા

PODANIYA

૧૬૨. પારસી મહેતા

PASI MAHETA

૧૬૩. પંડ્યા (બુધ્ધિ પુર્વક કામ કરનાર)

PANDYA

૧૬૪. પ્રભુ (બુધ્ધિ પુર્વક કામ કરનાર)

PRABHU

૧૬૫. પંચાલ

PANCHAL

૧૬૬. બાવીસા

BAVISA

૧૬૭. બળવીગ

BALVIG

૧૬૮. બામણીયા

BAMANIYA

૧૬૯. બ્રાહ્મણકાચ

BRHAMNAKACHCHA

૧૭૦. બગલેણીયા

BAGLENIYA

૧૭૧. બગલણીયા મોટા 

BAGLANIYA MOTA

૧૭૨. બારનાથ (ખારગામ રાજાના કુળના)

BARNATH

૧૭૩. બ્રાહ્મણ (વેદોના જાણકાર વિદ્વાન)

BRAHMAN

૧૭૪. બોકડા કાચ, ગરાસિયા

BOKDA KACHA

૧૭૫. બદુક મોડયા

B‍ADUK MODYA

૧૭૬. બ્રાહ્મણ કાચ ધારિયા

BRAHMAN KACH DHARIYA

૧૭૭. બ્રાહ્મણ દેશઇ ધારિગા

BRAHMAN DESAI DHARGA

૧૭૮. બાર ભાઇ બેઢીયા

BAR BHAI BEDHIYA

૧૭૯. બ્રાહ્મણ

BRAHMAN

૧૮૦. બહાદુર કંપની ગરાસિયા

BAHADUR KAMPANI GARASIYA

૧૮૧. બ્રાહ્મણીઆ જોષી 

BRHAMANIYA JOSHI

૧૮૨. બ્રાહ્મણીઆ શાવક

BRAHMANI SHAVAK

૧૮૩. બ્રાહ્મણીઆ મોટા 

BRAHMANIYA MOTA

૧૮૪. બ્રાહ્મણીઆ શાહી

BRAHANIYA SHAHI

૧૮૫. ભટ્ટ 

BHATTA

૧૮૬. ભુરૂલીઆ

BHARULIYA

૧૮૭. ભોઇ

BHAI

૧૮૮. ભાટડા

BHATDA

૧૮૯. ભોયા

BHOYA

૧૯૦. ભોયા મોટા 

BHOYA MOTA

૧૯૧. ભોઇ પાલખી

BHOI PALKHI

૧૯૨. ભોઇ મહેતા

BHOI MAHETA

૧૯૩. ભોઇ શિકારી 

BHOI SHIKARI

૧૯૪. ભોઇ મોટા 

BHOI MOTA

૧૯૫. ભોઇ નાના

BHOI NANA

૧૯૬. ભોઇ ચોખા

BHOI CHOKHA

૧૯૭. ભોઇ વાઢેલ

BHOI VADHEL

૧૯૮. ભોઇ પાલખી શિકારી

BHAOI PALKHI SHIKARI

૧૯૯. ભોઇ રાલીઆ

BHOI RALIYA

૨૦૦. ભાટડા મોટા

BHATDA MOTA

૨૦૧. ભાટડા રુપા

BHATDA RUPA

૨૦૨. ભટ (બુધ્ધિ પર્વ કાર્ય કરનાર)

BHAT

૨૦૩. ભાડકીયા ભાટ (કવિતા દોહા બનાવનાર)

BHATAKIYA BHAT

૨૦૪. મહેતા

MAHETA

૨૦૫. મોટા આહારા

MOTA AAHARA

૨૦૬. મોટા ઠાકુરીયા

MOTA THAKURIYA

૨૦૭. મોટા કોલા

MOTA KOLA

૨૦૮. મોટા ભુરલ્યા

MOTA BHURALYA

૨૦૯. મોટા વણઝારીઆ

MOTA VANJARIYA

૨૧૦. મોટા બ્રાહ્મણીઆ

MOTA BRAHMANIYA

૨૧૧. મોટા ઠાકુરિયા

MOTA THAKURIYA

૨૧૨. મોટા ડોયફોડા

MOTA DOYFODA

૨૧૩. મોટા બગલાણીયા

MOTA BAGALANIYA

૨૧૪. મારવાડ

MAARVAD

૨૧૫. મુંઝારિયા

MUNJHARIYA

૨૧૬. મોઝીઆ મહેતા (હિસાબી કામવાળા)

MOZIYA MAHETA

૨૧૭. મુળવાસી (રાજપુર ગામમાં રહેથાણ)

MULVASI

૨૧૮. મોટા રજપુત 

MOTA RAJPUT

૨૧૯. માખણ કાજ

MAKHAN KAJ

૨૨૦. રણમોલિયા

RANMOLYA

૨૨૧. રણમોલિયા મોટા 

RANMOLIYA MOTA

૨૨૨. રાવત (રાવતા)

RAVAT

૨૨૩. રાઠોડ 

RATHOD

૨૨૪. રજપુત

RAJPUT

૨૨૫. રાઠોડ (વહાણ વટુ કરનાર)

RATHOD

૨૨૬. રાવલ (વહાણવટુ કરનાર)

RAVAL

૨૨૭. રૂપાસરી (રૂપસિંહમાના)

RUPASARI

૨૨૮. તસણિઆ

TASANIYA

૨૨૯. લસણપૂરિયા

LASANPURIYA

૨૩૦. વહિઆ વયા

VAHIYA VAYA

૨૩૧. વાંકડા

VANKADA

૨૩૨. વાણિયા (વ્યપારમા રોકાયેલા )

VANIYA

૨૩૩. વાઘીઆ

VADHIYA

૨૩૪. વાંસફોડી(પાલખી)

VANSFODI

૨૩૫. વૈરાગી

VAIRAGI

૨૩૬. વાડવા

VADVA

૨૩૭. વણજારીઆ ટોળી

VANJARIA TOLI

૨૩૮. વેલ બેડીઆ

VEL BEIYA

૨૩૯. વાઢા (શેરડીના ખેતરને વાઢે રહેનારના)

VADHA

૨૪૦. વાંસીગોમ

VANSIGOM

૨૪૧. વળવી ગરાસિયા

VALVI GARASIYA

૨૪૨. વાડાવડો

VADAVDO

૨૪૩. વાવડી ગરાસિયા

VAVDI GARASIYA

૨૪૪. વાધમારીઆ

VAGHMARIYA

૨૪૫. વાહફોડીયા પાનેરિયા (વાસફોડનાર)

VAHFODIYA PANERIYA

૨૪૬. વાવડી ગરાસિયા

VAVDI GARASIYA

૨૪૭. વણઝારીઆ

VANZARIYA

૨૪૮. વાવન ગરાસિયા

VAVAN GARASIYA

૨૪૯. વહીઆ (અતિજાગ્રત મુત્સદીના ગુણ)

VAHIAA 

૨૫૦. શાહ (શાહુ)

SHAH

૨૫૧. શાહુત

SAHUT

૨૫૨. શાવકુળિયા

SHAVKULIYA

૨૫૩. સુવાંગિઆ

SUVANGIYA

૨૫૪. સિંધુશિયા (સિદુરિઆ)

SINDHUSHIYA

૨૫૫. શિકારી ભોયા (શિકાર કરનાર)

SHIKARI BHOYA

૨૫૬. શાન

SHAN

૨૫૭. શુધ્ધ

SHUDHDHA

૨૫૮. સાવક બ્રાહ્મણ

SAVAK BRAHMAN

૨૫૯. શાહી બ્રાહ્મણીયા

SHAHI BRAHMANIYA

૨૬૦. સાવક શાકુળિયા

SHAVAK SHAKULIYA

૨૬૧. સરનાયક વાકડા

SARNAYAK VAKDA

૨૬૨. સાકળ તોડ્યા (સાંકળ તડનાર)

SAKAL TODYA

૨૬૩. સરનાયક (ટુકડીમાં મુખ્ય)

SARNAYAK

૨૬૪. સાધુ 

SADHU

૨૬૫. સૂર્યવંશી 

SURYAVANSHI

૨૬૬. શિકારી

SHIKARI

૨૬૭. હરકણીયા

HARKANIYA

૨૬૮. હાથીબળિયા (હાથી જેવા બાનવાન)

HATHI BALIYA

૨૬૯. હતાકડા

HATAKDA

૨૭૦. હાથી

HATHI

૨૭૧. મોટા અટારા

MOTA ATARA

૨૭૨. પટેલ

PATEL

૨૭૩. ચીભડ

CHIBHAD

૨૭૪. ચહ ધારીયા

CHAH DHARIYA

૨૭૫. ગરાસિયા કાંટા

GARASIYA KANTA

Comments

Popular posts from this blog

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન