Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું.

જેમાં ધોડિયા સમાજમાં વર્ષ 2023-2024માં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ દેખાવ કરી સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયા, નવસારી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાનજીભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો,સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.









































































Comments

Popular posts from this blog

આદીવાસી સમાજનો ઇતિહાસ|history of adivasi |History of Mul Nivasi

ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત (3.0) વડાપ્રધાન બનવા પર હાર્દિક શુભકામનાઓ.

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.